ઈંગ્લીશ શીખો. કારકિર્દી સલાહ મેળવો. નોકરી અને બિઝનેસ માટે તાલીમ મેળવો. સ્વ -વિકાસ કરો.
Learn English. Get career advice. Get training for jobs and business. Get training for self-development.
Online Courses with Videos and Activities
નીરવની શાળામાં, અમે અંગ્રેજી શીખવા, કારકિર્દીની પસંદગી /સફળતા, અને સ્વ-વિકાસ / વ્યક્તિ - વિકાસ માટે ઑનલાઇન વિડીયો અભ્યાસક્રમો પ્રદાન કરીએ છીએ. આ તમામ અભ્યાસક્રમો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે.
At Neerav's School, we offer online courses for English speaking & Learning, Career selection & Career Success, and Self -development & personal development. All these courses are available in Gujarati, English, and Hindi. All the courses are video courses.